કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બફવડા (Bafvada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બફવડા (Bafvada Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 15
#ff2

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 15
#ff2

વધુ વાંચો

બફવડા (Bafvada Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 15
#ff2

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 15
#ff2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કિલોબટાકા
  2. 1 કપસેકેલા શીંગદાણા નો ભુક્કો
  3. 1 કપશીંગોડા નો લોટ
  4. સિંધવ મીઠુ સ્વાદ મુજબ
  5. 2 સ્પૂનખાંડ
  6. 1 ટી સ્પૂનતલ
  7. 2લીંબુ નો રસ
  8. 2 સ્પૂનતલ
  9. 3 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. 1 ટી સ્પૂનલવિંગ નો પાઉડર
  11. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ કુકર માં ૩-૪ સીટી વગાડી બાફી લો, બટાકા ઠંડા પડે એટલે તેને છોલી ને મેશ કરી લો. હવે તેમાં શેકેલા શીંગદાણા નો ભૂકો, તલ,આદું મરચા ની પેસ્ટ,લવિંગ નો પાઉડર,ખાંડ, લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો. શિંગોડા ના લોટ માં પાણી અને જરૂર મુજબ સિંધવ મીઠું ઉમેરી બેટર તૈયાર કરવું....

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું,તેલ વાળો હાથ કરી મિશ્રણ માંથી નાના નાના એક સરખા બોલ્સ બનાવી લો. હવે તેને બેટર માં બોળી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

  3. 3

    તેને પ્લેટ માં કાઢી દહીં અને ફરાળી વેફર સાથે ગરમ ગરમ સર્વ કરવા....તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફરાળી બફવડા...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
પર August 21, 2021 05:17
Anand

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. બદામ નો હલવો (Badam Halwa Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
  4. લાપસી (Lapsi Recipe In Gujarati)
  5. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  1. બદામ કસ્ટર્ડ મિલ્કશેક (Almond Custard Milkshak Recipe in Gujarat
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  4. ફરાળી ડ્રાયફ્રુટ મોરૈયા ખીચડી અને કઢી (Falhari Dryfruit Moraiya
https://cookpad.wasmer.app/in-gu/recipes/15410822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close