કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે..

આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે..

વધુ વાંચો

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે..

આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
ઈડલી સંભાર
  • 1 વાટકો તુવેર દાલ
  • 500 ગ્રામ ઈડલી નું ખીરું
  • 50 ગ્રામદૂધી
  • 1 નંગરીંગણ
  • 1 નંગબટેકા
  • 1 નંગડ્રમ સ્ટીક
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટા
  • 1 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  • 5 નંગલીમડો
  • 1 ટે સ્પૂન આંબલી નું પાણી
  • 1 ટી સ્પૂનરાઈ જીરું
  • 2 ટે સ્પૂન મરચું
  • 1 ટી સ્પૂનહળદર
  • 2 ટે સ્પૂન સંભાર મસાલો
  • 1 ટી સ્પૂન કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક એક કુકર માં દાલ ને પલારી ને કુકર માં બાફી લેવી... ત્યારબાદ રીંગણ, બટેકા, ડ્રમ સ્ટિક, ને દૂધી ને કટ કરી ને બાફી લેવું... પછી એક પૈન માં વઘાર 2ટેબલે સ્પૂન તેલ મૂકી ને તેમાં જીરું નાખી લીમડો ને હિંગ નાખ ને થોડું લાલ મરચું નાખી ને કટ કરેલી ડુંગળી નાખી ને આદુ મરચા ની પેસ્ટ નાખી ને સોતે થવા દેવું ત્યાર બાદ તેમાં ટામેટા નાખી કૂક કરવુ પછી તેમાં મસાલા માટે લાલ મરચું હળદર ધાણા જીરું સંભાર ગરમ મસાલો નાખી ને કૂક થવા દેવું ત્યાર પછી તેમાં બાફેલી દાલ ઉમેરી ને આંબલી નો

  2. 2

    પલ્પ નાખી ને 15 મિનીટ માટે ઉકાળવા દેવી ને પછી ઊપર થી કોથમીર નાખી દેવી..... ઈડલી માટે ઈડલી ના ખીરા માં મીઠું ને ખાવા નો સોડા નાખી ને ઈડલી સ્ટીમર માં ખીરું નાખી ને ઈડલી સટીમ કરી લેવી તો તય્યાર છે ઈડલી સંભાર... જોડે ચટણી જોડે સર્વે કરો

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર August 25, 2021 15:00
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 28, 2022 11:31
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  2. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
  3. મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  4. ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
  5. કાચા કેળાં નો ડ્રાયફ્રુટ ચેવડો (Raw Banana Dryfruit Chevda Recipe In Gujarati)
  1. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  2. કાલા ખટ્ટા ગોલા (Kala Khatta Gola Recipe In Gujarati)
  3. બાજરા ના લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
  4. મગ રોટલા (Moong Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15427352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close