મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435271
સૌપ્રથમ એક બાઉલમાં દૂધ,ખાંડ નાખી હલાવી લેવું.
પછી તેમાં ઘી નાખી હલાવવું ત્યાર પછી તેમાં મેંદો નાખી લોટ બાંધવો.
પછી મીડીયમ થીક રોટલી જેવું વણી લેવું. પછી કાપા પાડી ચોરસ સકરપારા જેવો શેપ આપવો.
પછી તેને તળી લેવા પછી એક પ્લેટમાં કાઢી સર્વ કરવા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)