કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે.

પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામમિક્સ વેજીટેબલ (ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર)
  • 1/2 કપકેપ્સિકમના ટુકડા
  • 100-150 ગ્રામપનીર
  • 2 ચમચીબટર
  • 2-3 ચમચીતેલ
  • 1તમાલપત્ર
  • મીઠું સ્વાદાનુસાર
  • ➡️ ગ્રેવી માટે
  • 4સમારેલા ટામેટા
  • 2સમારેલી ડુંગળી
  • 10-12કાજુ
  • 2 ચમચીમગજતરી
  • 2આખા લાલ મરચાં
  • 1નાનો ટુકડો તજ
  • 3-4લવિંગ
  • 4-5આખા મરી
  • 2નાની લીલી ઈલાયચી
  • 1મોટી ઈલાયચી
  • 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1/2 ચમચીજીરૂ
  • 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1+1/2 ચમચી ઘાણાજીરુ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીબટર
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીસમારેલી કોથમીર
  • 2 ચમચીતાજી મલાઈ
  • 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા માટે કૂકરમાં તેલ અને બટર ઉમેરી એમાં ખડા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી સમારેલા ટામેટા ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો.

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    🔶 હવે સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી ઉમેરી 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે 2 સીટી વગાડી ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે એની પેસ્ટ બનાવી લો.
    🔶 આ દરમિયાન એક પેનમાં પાણીમાં મિક્સ વેજીટેબલ ઉમેરી 5 થી 7 મિનિટ સુધી કુક કરી લો.

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી કેપ્સિકમના ટુકડા 2 થી 3 મિનિટ સુધી સાંતળો અને કાઢી લો.
    હવે તમાલપત્ર ઉમેરો અને તૈયાર ગ્રેવી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    🔶હવે કુક કરેલા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 5 મિનિટ સુધી ઢાંકીને થવા દો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    🔶હવે ગરમ કરેલ કોલસો એક ડીશ માં મૂકી ઉપર ઘી રેડી દો અને ઢાંકીને 5 મિનિટ મૂકી રાખો.

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર સબ્જી એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને તાજી મલાઈ ઉમેરીને ઓનીયન તંદૂરી રોટી, પાપડ અને સલાડ સાથે સર્વ કરી શકો.

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર September 02, 2021 10:29
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 07, 2021 09:22
Wah, superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for મોટી ઈલાયચી
  2. 10th for તમાલપત્ર

Keywords

મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati)
  2. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  3. કોકોનટ મેક્રુન્સ (Coconut Macaroons recipe in gujarati)
  4. કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
  5. ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
  1. કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
  2. ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
  3. બાઉન્ટી ચોકલેટ (Bounty Chocolate Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437368
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close