કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ કોપરાનું ખમણ
  2. ૫૦૦ ગ્રામ ફ્રેશ મલાઈ
  3. ૧ નાની વાટકીખાંડ
  4. ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં મલાઈ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો

  2. 2

    ગેસ ની ફલેમ સ્લો રાખવી હવે તેમાં ખાંડ અને ટોપરા નું ખમણ ઉમેરો

  3. 3

    હવે આ મિશ્રણને એકદમ સરસ હલાવી
    લો પછી તેને ગમે તે એક બાજુ જ છેલ્લે સુધી હલાવતા રહેવું

  4. 4

    ઉમેરેલુ ખમણને ૫ મિનિટ સુધી એકદમ હલાવતા રહેવું પછી તેમાં ઘી છુટું પડે તૈયારે ગેસ બંધ કરી દો

  5. 5

    આ બરફી ને એક થાળીમાં અથવા તો એક ચોકી પર ઢાળી દો

  6. 6

    ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો અને તેને ૭ થી ૮ કલાક સુધી ઠંડો થવા દો

  7. 7

    પછી તેને કટ કરી લો અને એક ડબ્બામાં ભરી લો તૈયાર છે એકદમ સરસ અને ખુબ જ ટેસ્ટી કોકોનટ બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes