મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટને એક વાસણ માં ચાળી લો તેમા ઘઉં નો લોટ તેલ થી મોહી ને ઉમેરો તેમાં પીસેલા આદુ મરચાં અને લસણ, મીઠુ, ગોળ, હળદર, અજમો, દહીં, 1 ચમચી તલ સમારી ને ધોયેલી મેથી બધુ બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ તૈયાર કરો
- 2
તૈયાર કરેલ લોટ માંથી લુવા બનાવી ને વડા બનાવી લો તેની પર થોડા તલ લગાવી લો, અને ગરમ તેલ માં તળી લો. તૈયાર છે મથી બાજરી ના વડા ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438660







ટિપ્પણીઓ