કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બફવડા (Bafvada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બફવડા (Bafvada Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#ff3
#શ્રાવણ
#Cookpadindia
#Cookpadgujrati
આપને ઉપવાસ માં બહુ બધા વ્યંજન બનાવીએ .પણ દરેક ગુજરાતી ઉપવાસ કરે એટલે બફવડાં તો જરૂર ખાઈ જ. બ ફવડાં એટલે બટાકા ના માવા માં મસાલો ભરી ને ગોળા વાળવા અને તેને ડીપ ફ્રાય કરવા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 400 ગ્રામબાફેલા બટાકા
  • 100 ગ્રામઆરારૂટ પાઉડર
  • મીઠું જરૂર મુજબ
  • મસાલા માટે
  • 150 ગ્રામશીંગદાણા નો ભૂકો
  • 6-7 નંગલીલા મરચાં અધકચરાં કરેલા
  • 1 ચમચીછીણેલું આદુ
  • 1/2 વાડકીઝીણી સમારેલી કોથમીર
  • 1/2 નંગદાડમ ના દાણા
  • 1/2સફરજન ઝીણું સમારેલું
  • 1 ચમચીતલ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 નંગલીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીઘી
  • મીઠું જરૂર મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા બાફેલા બટાકા ને છીણી ને ભૂકો કરી લો.હવે તેમાં જરૂર મુજબ મીઠું અને આરારૂત પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ માં ઘી ગરમ મૂકી દો.ઘી ગરમ થાય એટલે તેમાં તલ ને તતડાવી લો પછી તેમાં આદુ મરચા ઉમેરો એક મિનિટ પછીતેમાં શીંગદાણા નો ભૂકો નાખી ગેસ બંધ કરી દો.હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર,સફરજન,દાડમ ના દાણા,મીઠું,ખાંડ,ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરો.

    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા બટાકા નો માવો તૈયાર કર્યો છે એમાંથી એક નાનો લુવો કરી થેપલી બનાવી તેમાં તૈયાર કરેલ મસાલો થોડો ભરી બફવડા વાળી લો.હવે તૈયાર કરેલ બફવડા ને મીડિયમ ગેસ પર તેલ માં તળી લો.

    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર ગરમ ગરમ બફવડાં ને ખાટી મીઠી ચટણી અને ગ્રીન તીખી ચટણીીઅને સ્વીટ દહીં જોડે સર્વ કરો.

    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બફવડા (Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર August 31, 2021 17:13
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 10, 2021 19:03
Suuuuuperb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
  2. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  3. દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  4. મુરલી મનોહર ક્રિષ્ના MURLI MANOHAR KRISHNA
  5. મેંગો બદામ મિલ્ક શેક (Mango Badam Milk Shake Recipe In Gujarati)
  1. ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444837
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close