ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટાકા ને બાફી ને મેશ કરી લેવા...તેમાં મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લેવા..
- 2
હવે એક બાઉલમાં ટોપરાનું ખમણ લો.તેમાં મીઠું, આદુમરચા ની પેસ્ટ ઉમેરો, તેમાં ઝીણા સમારેલ સફરજન અને દાડમ ના દાણા નાખો. હવે તેમાં મીઠું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી સરસ મિક્સ કરી લો..
- 3
બટાકા ના માવા ને હાથ વડે થેપી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ગોળો વાળી લઈ આ ગોળા ને તપખીર માં રગદોળી ગરમ તેલ માં તળી લો...ગરમ પેટીસ ને મસાલા વાળા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
- કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
- બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
- ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
- ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15452329




ટિપ્પણીઓ (2)