ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘઉં અને રવો મિક્સ કરો. પછી તેમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્ષ કરી લો. ઘીને ગરમ કરી મુઠી પડતું મોણ નાખો. પછી બધું બરાબર મિક્સ કરો. પછી થોડું થોડું કરીને હૂંફાળું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.
- 2
દસ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી તેના લુઆ કરી તેની પાતળી પૂરી વણી લો. કઢાઈમાં તેલ ગરમ કરી ગરમ થાય એટલે તેમાં પૂરી મૂકી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. પછી એક પ્લેટમાં કાઢી લો.
- 3
તૈયાર છે ઘઉં ની કડક પૂરી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
-
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
મઠ ની પુરી (જાડા મઠિયા)
#Guess The Word#Dry Nastaમારી ઘરે વારંવાર આ નાસ્તો બનતો હોય છે. બધા ને ખુબ જ ભાવે છે. Arpita Shah -
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
-
-
-
-
બાજરી મકાઈ અને મેથીના શક્કરપારા (Bajri Makai Methi Shakkarpara Recipe In Gujarati)
#EB #Week16#Dry nasta#Satam Atham Special#ff3 Rita Gajjar -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
શેકેલા શીંગદાણા (Roasted Shingdana Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#Guess The Word Jayshree Doshi -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#DTR#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15451185
ટિપ્પણીઓ