કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#CR
coconut ઓટ્સ એટલે ખમણેલા કોપરા માંથી અને ઓટ્સ થી તૈયાર થતી એકદમ હેલ્ધી ચટપટી રેસિપી જે તમે બ્રેકફાસ્ટ અથવા તો ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો અને એ 10/15 જ મિનિટમાં તૈયાર થતી બેઝિક મસાલા અને‌વસ્તુ સાથે તૈયાર થાય છે તો તમે પણ ટ્રાય કરજો coconut રેસીપી......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15min
2 સર્વિંગ્સ
  • 1 કપઓટ્સ
  • 1/2 કપ ખમણેલું નાળિયેર અથવા શકું પણ ચાલે
  • ૧ ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1ચમચીઅડદની દાળ
  • 1 ચમચીચણાની દાળ
  • 7/8મીઠા લીમડાના પાન
  • 2 ચમચીશીંગદાણા
  • 3-૪તીખા મરચા
  • 1 ચમચીલીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીહિગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15min
  1. 1

    પ્રથમ તો એક બાઉલમાં લઈને અને ડૂબે એ રીતે પાણીમાં નાખીને વિના કરી લો તથા બોળી લો.

    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સાથે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેની અંદર રાઈ અને જીરું નાખી દો એ ગરમ થઇ જાય એટલે તેની અંદર અડદની દાળ અને ચણાની દાળ નાખવાની છે અને થોડું બ્રાઉન થાય એટલે લીમડો અને લીલા મરચાં નાખી દો લીમડોથોડો ક્રિસ્પી થાય એટલે સાથે શીંગદાણા નાખીને થોડાક બા્ઉન કરી લેવાના છે ત્યારબાદ તેની અંદર હળદર નાખવાની છે નાખ્યા પછી તેમાં થોડો પાણીનો છંટકાવ કરવાનો છે જેથી દાળ થોડી નરમ થઈ જાય.

    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઓટ્સ ઉમેરવા ના છે અને તેની સાથે ખમણેલું નારીયેલ કોપરુ પણ ઉમેરવાનું છે પછી લાસ્ટ માં સ્વાદ અનુસાર મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે તૈયાર છે કોકોનટ ઓટ્સ તમે અને દહીં સાથે પણ સર્વ કરી શકો

    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે કોકોનટ ઓટ્સ

    કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Desai
Shital Desai @shital_2714
પર September 04, 2021 14:48
Valsad

ટિપ્પણીઓ (6)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
September 18, 2021 03:07
Mane messgner ma msg karo nae
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર ઓટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
  2. ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
  3. જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
  4. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  5. ભેગા દાળ ભાત (Mix Dal Rice Recipe In Gujarati)
  1. વેગન કોકોનટ બટરમિલ્ક (Vegan Coconut Buttermilk Recipe In Gujarati)
  2. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  3. પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati)
  4. વેજીટેબલ રાઇતુ (Vegetable Raita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15462884
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close