બફવડા (Bafvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નેએક /બે કલાક પહેલા બાફી ઠંડા કરી મેશર થી મેંશ કરવા
- 2
પછી તેમાં બધા મસાલા નાખી સરખું મિક્સ કરતા જઈ જરૂર મુજબ રાજગરા નો લોટ ઉમેરી બધુ સરસ મિક્સ કરી લેવું ઢીલું લાગે તો રાજગરો ઉમેરવો. હવે તેમાં થી ગોળા તૈયાર કરવા
- 3
તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે મીડીયમ થી ફાસ્ટ ફ્લેમ રાખી વડા તળવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469231





ટિપ્પણીઓ