કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)

Rita Vaghela
Rita Vaghela @aarvi55

રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.

રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.

વધુ વાંચો

રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)

Rita Vaghela
Rita Vaghela @aarvi55

રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.

રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪
  • 500 ગ્રામરવો
  • ૧ નાની વાટકીમીડીયમ ખાટુ દહીં
  • 2 નંગમિડીયમ સાઈઝ ડુંગળી
  • ૨ નંગલીલા મરચા
  • કોથમીર
  • ૧ નંગટમેટું
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને સારી રીતે ચાળીને તેમાં દહીં ઉમેરવું. ત્યાર પછી ધીમે ધીમે થોડું-થોડું કરીને પાણી ઉમેરતા જવું. મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી પાણી ઉમેરવું 1 કલાક મિનિટ ઢાંકીને રાખી મૂકવું.

    રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બારીક કાપેલા મરચા, કોથમીર, ડુંગળી, ટામેટું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવું.

    રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગેસ પર તવી મુકી સારી રીતે ગરમ થઇ ગયા બાદ થોડું તેલ તવીમાં ફેલાવી દેવું. મધ્યમ આંચ પર આ મિશ્રણને તવી પર નાખીને ફેલાવી દેવું.

    રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પુડલા ની ફરતે થોડું તેલ નાખીને બીજી બાજુ શેકી લેવું. બરાબર શેકાઈ ગયા બાદ ગરમ ગરમ ટામેટા કેચપ સાથે સર્વ કરવું.

    રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Vaghela
Rita Vaghela @aarvi55
પર September 09, 2021 04:55

ટિપ્પણીઓ

Varsha Dave
Varsha Dave @cook_29963943
September 09, 2021 05:43
vah!!! innovative👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી પુડલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
  2. પાટવડી (Patwadi Recipe In Gujarati)
  3. થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
  4. મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  2. બાજરી ના લોટ ની બાટી (Bajri Flour Bati Recipe In Gujarati)
  3. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
  4. રાજગરા ના લોટ શિરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15478233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close