મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીમોરૈયો/સામો
  2. 1/2 ચમચીજીરુ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/3 ચમચીમરચુ પાઉડર
  5. 1/2 ચમચીખાંડ
  6. 2 ચમચીદહીંં
  7. 1-1/2 ગ્લાસપાણી
  8. 1/2 ચમચીલીંબુ નોરસ
  9. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 5-7શીંગદાણા
  12. 1સમારેલું મરચુ
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સોપ્થમ સામા ને ઘોઇ ને 1/2 કલાક પલાળી લો.

  2. 2

    હવે પેન માં તેલ મુકી તેમાં જીરુ વગાર કરી તેમાં લીલું મરચુ,શીંગદાણાઉમેરો.હવે તેમાં તરતી પાણી ઉમેરી દો.

  3. 3

    હવે તેમાં દહીં ઉમેરી તેમાં હળદર,મરચુ,મીઠુ,લીંબુ નો રસ,ખાંડ ઉમેરી પાણી ને ઉકળવા દો.

  4. 4

    હવે તેમાં મોરૈયો ઉમેરી 5-7 મિનિટ કુક કરો.પાણી બધું લેવાઇ જાય એટલે મોરૈયા ની ખીચડી તૈયાર છે.ગરમા ગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes