કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#EB
Week7
મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે.

#EB
Week7
મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#EB
Week7
મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે.

#EB
Week7
મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2 કપમેંદો (ભટુરે)
  • 2ટે. સ્પૂન સોજી
  • 1/2 કપદહીં
  • 2ટે. સ્પૂન તેલ મ્હોણ માટે
  • જરૂર મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • છોલે માટે:-
  • 1 કપકાબુલી ચણા બોઈલ કરેલા
  • જરૂર મુજબ મીઠું
  • 2 ચમચીકાશ્મીરી મરચું
  • 1 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીઆમચૂર પાવડર
  • ગ્રેવી માટે:-
  • 3 નંગડુંગળી
  • 3 નંગમોટા ટામેટા
  • 7-8કળી લસણ
  • 1ઈંચ આદુ નો ટુકડો
  • 1તમાલપત્ર
  • 1 નંગએલચો
  • 10-12પલાળેલા કાજુ
  • 1 ચમચીજીરું
  • જરૂર મુજબ મીઠું
  • સર્વ કરવા:-
  • ડુંગળી નો સલાડ
  • તળેલા મરચા
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો અને સોજી એક મોટા વાસણમાં લઈને મિક્સ કરો...મ્હોણ ઉમેરી હાથેથી મિક્સ કરો...દહીં અને મીઠું ઉમેરો...જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ પરાઠા જેવો લોટ બાંધો...સાઈડ પર રાખી રેસ્ટ આપો.

  2. 2

    હવે ગ્રેવીની સામગ્રી તૈયાર કરો...ડુંગળી ટામેટા...આદુ લસણ બધું મોટા પીસમાં સમારી લો...એક કડાઈમાં2 ચમચી તેલ ગરમ મૂકી ગ્રેવીની સામગ્રી સાંતળો...સંતળાઈ જાય અને ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈ પીસી લો...

  3. 3

    બીજી એક કડાઈમાં બાકીનું તેલ અને ઘી મૂકી જીરું ઉમેરી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો...સંતળાય એટલે બોઈલ કાબુલી ચણા તેમજ દર્શાવેલ મસાલા ઉમેરી ને પાંચ સાત મિનિટ સ્લો ફ્લેમ પર ઉકાળીને ગેસ બંધ કરો.

  4. 4

    હવે ભટુરે ના લોટને તેલ વાળો હાથ કરી મસળી મધ્યમ સાઈઝના લુવા પાડી લો..એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો...ગરમ થાય એટલે હળવા હાથે ભટુરે વણી ને ફુલે એ રીતે તળી લો ઝારા થી સહેજ દબાવી ને પલટી લો એટલે દડા જેવા ફુલશે.

  5. 5

    આપણા ભટુરે અને છોલે તૈયાર છે ડુંગળી મરચા સાથે ગરમાગરમ સર્વ કરો.

    છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર September 11, 2021 16:49
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
May 05, 2022 07:27
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for મોટી ઈલાયચી
  2. 4th for છોલે
  3. 8th for પંજાબી ગ્રેવી

Keywords

છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
  2. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. મખાના ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
  1. ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
  2. કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
  3. ટેંગી જામફળ (Tengy Jamfal Recipe In Gujarati)
  4. પંચરત્ન વડા (Panchratna Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15490341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close