લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

Sejal Kotecha @SejalKotecha
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળી ને ધોઈ ને ઝીણી સમારી લેવી બટાકા ને પણ ઝીણા સમારી લેવા
- 2
પછી કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, હિંગ મૂકીને ટામેટાં નો વઘાર કરો બે મિનીટ તેને સાંતળી લો
- 3
પછી તેમાં સમારેલી ચોળી અને બટેકા નાખીને ઉપર મુજબના મસાલા એડ કરો બધા મસાલા મિક્સ કરીને એક ગ્લાસ પાણી નાખીને ત્રણ સીટી વગાડી લો તો તૈયાર છે આપણું ચોળી બટાકાનું શાક
Keywords
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504876






ટિપ્પણીઓ (2)