કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી મુખ્ય ફોટો

સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#TT1
#satvik_Kadhi_khichdi
#cookpadgujarati

કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
6 વ્યક્તિ
  • 🎯 સાત્વિક ખીચડી ના ઘટકો :--
  • 1 કપખીચડિયા ચોખા
  • 1/2 કપમગ ની મોગર દાળ
  • 1/2 કપતુવેર દાળ
  • 4-5 tbspતેલ
  • 1 tspરાઈ
  • 1 tspજીરું
  • 5-6 નંગલવિંગ
  • 2 નંગબાદિયા ના ફૂલ (સ્ટાર ચક્ર)
  • 1 ઇંચટુકડો તજ
  • 3 નંગતમાલપત્ર
  • 3 નંગસૂકા આખા લાલ મરચાં
  • 10-15 નંગમીઠા લીમડાના પાન
  • 2 tbspકાચા શીંગદાણા
  • 1 tspહળદર પાવડર
  • 1 tspલાલ મરચું પાવડર
  • 2નાના રીંગણ ના સમારેલા ટુકડા
  • 1મીડિયા મ સાઇઝ સમારેલ બટાકા ના ટુકડા
  • 1 નંગમીડિયા મ સાઇઝ સમારેલ ગાજર ના ટુકડા
  • 1/2 કપજીની સમારેલી કોબીજ
  • 1/2 કપલીલા વટાણા
  • 1 tbspલીલા મરચાં ની આંચ
  • નમક સ્વાદ અનુસાર
  • 2 tspશાંભર મસાલા
  • 6 કપપાણી + 1 કપ પાણી
  • 2 નંગમોટી સાઇઝ ના સમારેલા ટામેટા
  • 1 tbspલીંબુ નો રસ
  • 1 tbspખાંડ
  • 2 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  • 🎯 કઢી ના ઘટકો :--
  • 3 નંગલીલાં મરચાં
  • 15-20 નંગમીઠા લીમડાના પાન
  • 1 ટુકડોઆદુ
  • 2 કપ(500 મિલી) છાસ અથવા ખાટું દહીં
  • 2 કપપાણી
  • 3 tbspચણા નો લોટ
  • નમક સ્વાદ અનુસાર
  • 2 tbspતેલ અથવા ઘી
  • 1 tspજીરું
  • 3 નંગસૂકા આખા લાલ મરચાં
  • 2 નંગતમાલપત્ર
  • 2 નંગલવિંગ
  • 7-8 નંગમીઠા લીમડા ના પાન વઘાર માટે
  • 1 tspતજ નો પાવડર
  • 1 tbspખાંડ
  • 1 tbspલીલી કોથમીર ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા, તુવેરની દાળ, મગ ની મોગર દાળ ને અલગ અલગ સાફ કરી તેને એક બાઉલ માં મિક્સ કરી બે થી ત્રણ સાફ પાણીથી ધોઈ લો. હવે એમાં બીજું ચોક્ખું 1 કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને 30 મિનિટ માટે સાઈડ પર મૂકી રાખો. તમે 30 મિનિટ પછી જોસો તો ચોખા અને દાળ ફૂલી ને પાણી શોષી લીધું છે.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી રાઈ અને જીરું કકડે એટલે એમાં લવિંગ, બાદિયા ના ફૂલ, તજ નો ટુકડો, તમાલપત્ર, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને સીંગદાણા ઉમેરો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે આમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી સાંતળો. ત્યાર બાદ આમાં સમારેલા શાકભાજી - રીંગણ, બટાકા, ગાજર, કોબીજ, લીલા વટાણા અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી મિકસ કરી લો. (આમાં શાકભાજી તમે ગમે તે લઈ સકો છો)

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે આમાં પાણીમાંથી નિતારી દાળ અને ચોખા ઉમેરી સાથે નમક અને શંભાર મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં ત્રણ ઘણું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીડિયમ ગેસ ની આંચ પર કૂકર નું ઢાંકણ ઢાંકી 2 વ્હિસલ વગાડી 90% ખીચડી કૂક કરી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે એક બાજુ ખીચડી કૂક થાય છે ત્યાં સુધી કઢી નું બેટર તૈયાર કરી લો. તેની માટે ખલ માં લીલા મરચાં ના કટકા, મીઠા લીમડાના પાન અને આદુ ઉમેરી અધકચરા વાટીને ચટણી બનાવી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ત્યાર બાદ એક બાઉલ માં છાસ ઉમેરી તેમાં 1 કપ પાણી ઉમેરી તેમાં ચણા નો લોટ અને તૈયાર કરેલી ચટણી અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે ખીચડી ના કૂકર નું ઢાંકણ ખોલી ને ખીચડી ને હલાવી લો. હવે આમાં સમારેલા ટામેટા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં 1 કપ પાણી ઉમેરી મિક્સ કરી હાઈ ગેસ ની આંચ પર 1 વ્હીસ્લ વગાડી કૂક કરી લો અને કૂકર ને આપમેળે ઠંડું થવા દો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    હવે આપણે કઢી નો વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ કે ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી કકડાવી તેમાં સૂકા આખા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, મીઠા લીમડાના પાન ઉમેરી સાંતળી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હવે આમાં કઢી નું બેટર ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી દેવું જેથી વઘાર કઢી માં બેસી જાય. હવે આમાં હળદર પાવડર અને તજ પાવડર ઉમેરી મિક્સ કરી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    ત્યાર બાદ આમાં ખાંડ ઉમેરી સતત હલાવતા જઈ કઢી ને ઊકાળતા જવું. હવે કઢી તૈયાર થઈ ગઈ છે તો આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી મિકસ કરી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    હવે આપણી ખીચડી પણ કૂક થઈ ગઈ છે. તો એમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ12ફોટો

  13. 13

    હવે આપણી સ્વામિનારાયણ મંદિર ના સમૈયા માં પ્રસાદ રૂપે મળતી સાત્વિક કઢી ખીચડી તૈયાર છે સર્વ કરવા માટે. આ કઢી ખીચડી ને તમારી ઈચ્છા મુજબ ગાર્નિશ કરી પ્લેટિંગ કરો.

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ13ફોટો

  14. 14

    સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર September 15, 2021 11:59
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
November 04, 2022 12:31
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi ખીચડી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  2. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  3. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  4. મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
  2. ચાર ફ્લેવર્સ ના મોદક (Four Flavours Modak Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
  4. મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15506426
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close