કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન મોદક (Paan Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન મોદક (Paan Modak Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#GCR
#EB
#week15 (ટોપરા પાક)

#GCR
#EB
#week15 (ટોપરા પાક)

વધુ વાંચો

પાન મોદક (Paan Modak Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#GCR
#EB
#week15 (ટોપરા પાક)

#GCR
#EB
#week15 (ટોપરા પાક)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપટોપરા નું છીણ
  • 1 કપખાંડ
  • 2ટી. સ્પૂન મલાઈ
  • 1/4ટી. સ્પૂન ગ્રીન ફૂડ કલર
  • 3 નંગપાન
  • 2 ટી. સ્પૂન ટુટી ફુટી
  • 2 ટી. સ્પૂન ચોકો ચિપ્સ
  • 1/4 ટી સ્પૂનપાન રસના
  • સિલ્વર બોલ
  • ચોકો સ્ટીક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષ જારમાં પાન ને ઝીણાં સમારી તેમાં થોડી ટુટીફૂટી એડ કરો હવે અધકચરી રીતે પીસી લો

    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી 1 તાર ની ચાસણી કરી લો હવે તેમાં મલાઈ અને ફૂડ કલર નાંખી દો પાન ની પેસ્ટ નાખી મિક્ષ કરી લો હવે ગેસ બંધ કરી લો

    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટોપરા ની છીણ નાખી તેમાં મિક્ષ કરી લો હવે તેમાં ટુટી ફ્રુટી અને ચોકો ચિપ્સ નાખીને બરાબર બધુ એક સરખું મિક્ષ કરી લો

  4. 4

    હવે મોદક ના મોલ્ડમાં ટોપરા બેટર તૈયાર કરેલું નાખી મોદક વાળી લો પછી તેના પર સિલ્વર બોલ્સ અને ચોકલેટ સ્ટીક લગાવી દો પાનના મોદક તૈયાર છે

    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાન મોદક (Paan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર September 17, 2021 19:27
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sonal Karia
Sonal Karia @Sonal
September 18, 2021 15:53
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાન મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
  2. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  3. પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
  4. ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
  5. કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
  1. આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
  2. પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  4. પનીર પસંદા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15517073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close