પાન મોદક (Paan Modak Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#GCR
#EB
#week15 (ટોપરા પાક)

શેર કરો

ઘટકો

  1. 2 કપટોપરા નું છીણ
  2. 1 કપખાંડ
  3. 2ટી. સ્પૂન મલાઈ
  4. 1/4ટી. સ્પૂન ગ્રીન ફૂડ કલર
  5. 3 નંગપાન
  6. 2 ટી. સ્પૂન ટુટી ફુટી
  7. 2 ટી. સ્પૂન ચોકો ચિપ્સ
  8. 1/4 ટી સ્પૂનપાન રસના
  9. સિલ્વર બોલ
  10. ચોકો સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષ જારમાં પાન ને ઝીણાં સમારી તેમાં થોડી ટુટીફૂટી એડ કરો હવે અધકચરી રીતે પીસી લો

  2. 2

    સૌપ્રથમ એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી 1 તાર ની ચાસણી કરી લો હવે તેમાં મલાઈ અને ફૂડ કલર નાંખી દો પાન ની પેસ્ટ નાખી મિક્ષ કરી લો હવે ગેસ બંધ કરી લો

  3. 3

    ટોપરા ની છીણ નાખી તેમાં મિક્ષ કરી લો હવે તેમાં ટુટી ફ્રુટી અને ચોકો ચિપ્સ નાખીને બરાબર બધુ એક સરખું મિક્ષ કરી લો

  4. 4

    હવે મોદક ના મોલ્ડમાં ટોપરા બેટર તૈયાર કરેલું નાખી મોદક વાળી લો પછી તેના પર સિલ્વર બોલ્સ અને ચોકલેટ સ્ટીક લગાવી દો પાનના મોદક તૈયાર છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes