મેક્સીકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
મેક્સીકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને 6-8 કલાક પલાળી તેને બાફી લેવા.
- 2
એક બાઉલ માં ડ્રેસિંગ બનાવા માટે ઓલિવ ઓઇલ લેવું પછી તેમા બાફી ને બધીજ સામગ્રી ભેગી કરી બરાબર મીક્ષ કરી લેવું.
- 3
બીજા બાઉલમાં દહીં નો મસ્કો અને ફ્રેશ ક્રિમ ભેગુ કરી લેવું.
- 4
એક બાઉલ માં બાફેલ રાજમાં સ્વીટકોર્ન, આદુ, લસણ, કોબીજ, ટામેટા, યેલો - ગ્રીન કેપ્સિકમ, કાકડી, ગાજર, ડુંગળી બધુજ મીક્ષ કરી લેવું પછી તેમા દહીં અને ફ્રેશ ક્રિમ ભેગુ કરેલ તેમા મીક્ષ કરો અને તૈયાર કરેલ ડ્રેસિંગ ને તેમા ઉમેરો અને બરોબર મીક્ષ કરો અને તેમા 5-7 નાચોસ ના ટુકડા કરી મીક્ષ કરો.
- 5
તૈયાર કરેલ સલાડ ને નાચોઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520425





ટિપ્પણીઓ (9)