ચોખા ના પૌવા નો ચેવડો (Chokha Pauva Chevdo Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ચોખા ના પૌવા
  2. નાની વાટકીશીંગદાણા
  3. કાળી દ્રાક્ષ
  4. તળવા માટે તેલ
  5. 1/2 ચમચીમરચું
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું
  8. ચપટીહિંગ
  9. ગરમ મસાલો
  10. દળેલી ખાંડ
  11. ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયું મૂકી ને તેમાં તેલ મૂકી ગરમ થવા દો.

  2. 2

    તેલ સરસ ગરમ થયા પછી તેમાં પૌવા તળો ત્યાર બાદ તેમાં શીંગદાણા તળો અને ત્યાર બાદ કાળી દ્રાક્ષ તેલ મા મૂકી ને તરત બારે કાઢી લો.

  3. 3

    બધું તૈયાર થયા પછી તેમાં મરચું, મીઠું, હળદર, હિંગ, ધાણાજીરું, ગરમ- મસાલો,દળેલી ખાંડ અને પછી મિક્સ કરી લો.

  4. 4

    લો આપડો ગરમ ગરમ અને ક્રિસ્પી ચેવડો નાસ્તા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes