સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Hetal Chauhan @cookhetal1687
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ચાર કલાક પહેલાં પાણીમાં ધોઈને પલાળી દેવા.
- 2
હવે એક બાઉલમાં બટેકા સિંગદાણાનો ભૂકો સાબુદાણા અને બધા જ મસાલા નાખી વડા નું મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે રાઉન્ડ શેપમાં વડા વાળી તેલમાં બ્રાઉન કલરના તળવા.
- 4
તૈયાર છે આપણા સાબુદાણાના વડા તે લીલી ચટણી,કેચઅપ અથવા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526583



ટિપ્પણીઓ