કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોઠા (Totha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોઠા (Totha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોઠા (Totha Recipe In Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#TT2
આજે મે મહેસાણા સ્પેશ્યિલ ગુજરાતી ટોઠા બનાવ્યા છે,જે ગુજરાતીઓ ની સ્પેશ્યિલ ડીશ છે,જેને શિયાળા મા ખાવાની મજા ખુબ જ આવે છે,અને જે નાના થી માંડી ને મોટા લોકો ને ખુબ જ ભાવે છે,જે મે મારી મમ્મી પાસેથી બનાવતા શીખ્યા છે એના હાથ ના ટોઠા અમારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.અમુક લોકો એને બન સાથે અને ઉપર સેવ ભભરાવી ને ખાવાથી ખુબ જ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 કલાક 30 મિનીટ
2 વ્યક્તિ
  • 1 કપસૂકી તુવેર ના દાણા
  • 1/4 કપતેલ
  • 1 ટી સ્પૂનજીરું
  • 1 ટી સ્પૂનખમનેલું આદુ
  • 1 ટી સ્પૂનખમણેલા મરચા
  • 1ટામેટું
  • 1ડુંગળી
  • 5-6સૂકું લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 2 ટેબલ સ્પૂનધાણા જીરું
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • ધાણા ગાર્નીસ માટે
  • જરૂર મુજબ પાણી
  • 1 ટી સ્પૂનહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

3 કલાક 30 મિનીટ
  1. 1

    સૌથી પહેલા 1 કપ તુવેર લઇ તેને તપેલી મા ગરમ પાણી કરી 3કલાક સુધી પલાળી રાખીશુ,પછી એને કૂકર મા કાળી 5થી 6 સિટી મારી ને બાફી લઈશુ.

  2. 2

    પછી બધું શાક સમારી લઈશુ,ધાણા,ડુંગળી,ટામેટું,સૂકું લસણ છોલી દઈશુ,પછી લીલા મરચા,આદુ અને લસણ ની પેસ્ટ બનાવી દઈશુ મિક્સર મા.

  3. 3

    પછી એક કડાઈ લઈશુ એમાં તેલ રેડીશુ પછી એમાં જીરું એડ કરીશુ એને ધીમા ગેસ પર સાંતળીશુ, પછી એમાં હિંગ એડ કરીશુ.

  4. 4

    પછી એમાં સમારેલી ડુંગળી નાખી સાંતળીશુ ધીમા ગેસ પર,પછી એમાં આદુ,મરચા અને લસણ ની પેસ્ટ એડ કરીશુ,પછી એમાં ટામેટા એડ કરીશુ, પછી એમાં થોડું મીઠું નાખી બફાવા દઈશુ.

  5. 5

    પછી એમાં બાફેલી તુવેર એડ કરીશુ,પછી એમાં લાલ મરચું,હળદર,ધાણા જીરું,ગરમ મસાલો એડ કરી બધું મિક્સ કરીશુ,પછી થોડું પાણી એડ કરીશુ અને થોડી વાર ધીમા ગેસ પર સીઝવા દઈશુ,પછી એને એક બોલ મા કાળી લઈશુ અને લીલા ધાણા એડ કરીશુ એટલે આપડા ટોઠા ત્યાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર September 22, 2021 12:21
Vadodara

ટિપ્પણીઓ (4)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
September 22, 2021 18:58
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
  2. પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
  3. જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
  4. કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
  5. સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
  1. ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
  2. પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
  3. ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
  4. સોજી રોઝ લડ્ડુ (Sooji Rose Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close