જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)

આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 1 કપમગ
  2. 1 કપમઠ
  3. ➡️મિસળ મસાલા માટે
  4. 3 ટીસ્પૂનકોપરા નું છીણ
  5. 2 ટીસ્પૂનવરિયાળી
  6. 2 ટીસ્પૂનજીરું
  7. 2 ટીસ્પૂનધાણા
  8. 2 ટીસ્પૂનસફેદ તલ
  9. 1 ટીસ્પૂનસૂકી મેથી
  10. 4-5મરી
  11. 2-3ઈલાયચી
  12. 1સૂકું લાલ મરચું
  13. 1/2તમાલપત્ર
  14. 1/2 ટુકડોતજ
  15. 1ટામેટુ
  16. 1 tbspઆદું મરચા ઝીણું ચૉપ કરેલા
  17. 2 tbspતેલ
  18. મિસળ મસાલો
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  21. ➡️સર્વિંગ માટે
  22. તીખું ચવાંણુ
  23. કોથમીર
  24. પાઉં
  25. કાંદા ઝીણાં કટ કરેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    મગ, મઠ ને બાફી લો.

  2. 2

    પેન માં મિસળ માટે નાં બધાં સુકા મસાલા લઇને રોસ્ટ કરી લો. તેને ઠંડું કરી ને પીસી લો.

  3. 3

    હવે પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં આદું, મરચા એડ કરી સાંતળી લો.હવે તેમાં ટામેટાં,મિસળ મસાલો,મીઠું, લાલ મરચું એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને 3-4 મિનીટ કૂક કરી લો.

  4. 4

    હવે તેમાં થોડુ તેલ છૂટું પડે ત્યારે મગ એડ કરી મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી એડ કરી ઉકાળી લો.

  5. 5

    હવે સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર કોથમીર,તીખું ચવાંણુ,કાંદા એડ કરી પાઉં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes