પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)

#TT2
#Paneerpasanda
#paneer
#sabji
#Punjabi
#dinner
#stuffed
#CookpadIndia
#COOKPADGUJRATI
પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે.
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2
#Paneerpasanda
#paneer
#sabji
#Punjabi
#dinner
#stuffed
#CookpadIndia
#COOKPADGUJRATI
પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ફુદીનો લીલા મરચા મીઠું દાણા શુઠ અને ચાટ મસાલો ઉમેરી તેને ક્રશ કરી લો પછી તેમાં ૨૫ ગ્રામ જેટલું પાણી ઉમેરી ફરીથી તેને ક્રશ કરી લો.
- 2
હવે પનીરના મોટા ટુકડા કરી દરેક ટુકડામાં વચ્ચે આડો કાપો કરી તેમાં તૈયાર કરેલી ગ્રીન ચટણી સ્પ્રેડ કરો પછી તેને corn flour slurry માં ડીપ કરી લો.
- 3
હવે એક નોન સ્ટીક તવી ને ગરમ કરી આ બધા જ પનીરના ટુકડા સહિત તેલ મૂકી બંને તરફ લાલાશ પડતા થાય તે રીતે શેકી લો.
- 4
કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં છીણેલી દૂધી અને ખડા મસાલા ઉમેરી ચારથી પાંચ મિનિટ સાંતળો પછી તેમાં ટામેટા ઉમેરી ટામેટાની છાલ નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો પછી આ મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લો ક્રશ કરતી વખતે તેમાં એક ચમચી પનીર ઉમેરો.
- 5
પલાળેલા કાજુ મગજતરી ના બી કાશ્મીરી લાલ મરચું અને ઈલાયચીને મિક્સર જારમાં લઈને તેની પેસ્ટ તૈયાર કરી લો. કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં 1 ઝીણું સમારેલું લીલું મરચું અને અજમો ઉમેરી તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 6
હવે ટામેટાની ગ્રેવીમાં કોરા મસાલા ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો હવે તેમાં કાજુ મગજ તેની પેસ્ટ અને પનીરનું સ્ટફીંગ કરતા વધેલી ગ્રીન પેસ્ટ ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ધીમા તાપે વધુ એક બીજામાં મિક્ષ થવા દો.
- 7
છેલ્લે તેમાં તાજી મલાઈ અને ચપટી કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી લો સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલ ગ્રેવી લઇ ઉપરથી સેલો ફ્રાય કરેલા પનીર ના પીસ મૂકી તાજી મલાઈ અને કસૂરી મેથી ગાર્નિશ કરો.
- 8
તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ પનીર પસંદા સબ્જી તેની સાથે મેં પરોઠા, અથાણું, પાપડ, મરચા, ખાદીમ પાક, છાશ અને પાપડ સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
-
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
#SJR#paryushan#jain#paneer#paneer_bhurji#sabji#lunch#dinner#punjabi#no_green#ફટાફટ#CookpadIndia#CookpadGujarati Shweta Shah -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2સ્ટફ પનીર નું આ spicy n સ્વીટ કોમ્બિનેશન નું શાક છે... Khyati Trivedi -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Post -1પનીર પસંદાJo Cookpad ko Pasand Wo Hi Dish Banayenge....Tum #TT2 Me PANEER PASANDA Kaho To PANEER PASANDA Banayenge આજે થોડા Twist સાથે પનીર પસંદા બનાવ્યું છે ૧ તો સ્ટફીંગ માં કાજુ તલ અને મગજતરી ના બી નો પણ ઉપયોગ કર્યો છે બીજું ગ્રેવી માટે "ડુંગળીયા" ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. Ketki Dave -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
પંજાબી પનીર પસંદા (Punjabi Paneer Pasanda Recipe In Gujarati)
પંજાબી શાક માં પનીર પસંદા નુ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માંથી પ્રોટીન,કેલ્શિયમ,કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો આપણા શરીર ને મળે છે.પનીર નાના બાળકો માટે શક્તિ નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.પનીર ખાવાથી શરીર ને અગણિત ફાયદા મળે છે.#GA4 #Week1 Dimple prajapati -
-
-
-
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
ગ્રીલ પનીર પસંદા (Grill Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા સ્ટફ્ડ પનીર કરીને બનાવવામાં આવે છે અને જુદા જુદા સ્ટફિંગ ભરવામાં આવે છે મેં આજે પનીર પસંદા ને ગ્રીલ કરીને બનાવી છે જે એકદમ ટેસ્ટી લાગે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (9)