કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#TT3

#TT3

વધુ વાંચો

મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#TT3

#TT3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
4 persons
  • ઢોંસા માટે:-
  • 1& 1/2 કપ ચોખા
  • 1/2 કપઅડદ ની દાળ
  • 1 ટેબલ સ્પૂનમેથી દાણા
  • 1/2 કપપૌંઆ
  • મીઠું સ્વાદ મુજબ
  • મૈસુર ભાજી માટે:-
  • 4 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  • 2 નંગમીડીયમ સાઈઝ ના કાદાં
  • 250 ગ્રામલીલા વટાણા
  • 3 નંગમીડીયમ સાઈઝ ના ટામેટાં
  • 7-8લસણની કળી
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનપાઉં ભાજી મસાલો
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1/2 નંગલીંબુ નો રસ
  • 2ચમચા તેલ
  • 2 ટેબલ સ્પૂનઅમુલ બટર
  • મીઠું સ્વાદ મુજબ
  • સમારેલી કોથમીર
  • સાંભાર માટે:-
  • 1/2 કપતુવેર દાળ
  • 1 નંગમીડીયમ સાઈઝ નું ટામેટું
  • 1/2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  • 1 ટેબલ સ્પૂનસાંભાર મસાલો
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 નંગલીંબુ નો રસ
  • 1 ટેબલ સ્પૂનખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1ચમચો તેલ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 2 નંગસૂકા લાલ મરચાં
  • 8-10મીઠા લીમડાનાં પાન
  • 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    ચોખા અને અડદની દાળને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ આખી રાત માટે પલાળીને રાખી મૂકો. તેમાં મેથી દાણા પણ પલાળી દેવા. સવારે અડદની દાળનું પાણી નિતારી મિક્સર જારમાં ઝીણું વાટી લેવું. જરૂર પડે તો પાણી ઉમેરો. હવે પૌવાને ધોઈ લેવા. અને તેને ચોખાની સાથે ઉમેરી વાટી લેવા. વાટેલા દાળ અને ચોખાને એક ડબ્બામાં લઈ ચારથી પાંચ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવું. અને પછી ડબ્બો બંધ કરી ફર્મેન્ટેશન માટે મૂકી દેવું.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સાંભાર માટે તુવેર દાળ ધોઈ લેવી. મૈસુર ભાજી માટે બટેકા કાંદા ટામેટા ને સમારી લેવા. હવે કુકરમાં પહેલા દાળ ટામેટું મીઠું અને હળદર ઉમેરી લેવું. કુકર ના ડબ્બામાં બટાકા, કાંદા,ટામેટા,વટાણા, મીઠું, હળદર અને 1/2 ગ્લાસ પાણી ઉમેરી લેવું. કુકરમા સ્ટેન્ડ મૂકી દાળમાં બે ગ્લાસ પાણી મુકો. પછી કુકર નો ડબ્બો મૂકી કુકર બંધ કરી મીડીયમ આંચ પર પાંચથી વગાડી લેવી.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળમાંથી સ્ટેન્ડ બહાર કાઢી દાળમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, સાંભાર મસાલો, આદુ મરચાની પેસ્ટ, લીંબૂ, ખાંડ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી ગ્રાઇન્ડ કરી લેવી. હવે તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા, રાઈ,હિંગ અને લીમડાનો વઘાર કરી છેલ્લે તેમાં લાલ મરચું ઉમેરી તૈયાર વઘાર દાળમાં ઉમેરી બરોબર મિક્સ કરી સાંભાર ને ઉકાળી લેવો. સાંભાર તૈયાર થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મૈસુર ભાજી માટે એક વાટકામાં લાલ મરચું પાઉડર લઈ તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. લસણ અને મરચાની ને લઇ વાટી ને પેસ્ટ બનાવી લેવી.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બાફેલા શાકભાજી ને પાઉંભાજી ના મેસર થી બરોબર મેસ કરી લેવા.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પહેલા લસણની પેસ્ટ નાખી સાંતળવી. પછી તેમાં લાલ મરચા વાળી પેસ્ટ ઉમેરવી પછી તેમાં પાવભાજી નો મસાલો અને હળદર ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં બાફેલા શાકભાજી, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ભાજી બરોબર ઉકળી ને તૈયાર થઈ જાય પછી તેમાં બટર અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઢોસાના ખીરામાં આથો આવી જાય પછી તેમાં મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. (પાણી બિલકુલ નાખવું નહીં)

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઢોસાની નોન સ્ટિક પેન ગરમ કરી 1/2 ટી સ્પૂન તેલ મુકી ભીના કપડાં થી સાફ કરી ઢોસા નું ખીરૂ પાથરી લઈ ઉપર બટર લગાવી ઢોસા તૈયાર કરી લેવા. (બીજી વાર તેલ મૂકવું નહીં ફક્ત એક જ વાર શરૂઆતમાં મૂકવું.)

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે સર્વિંગ માટે ઢોસા, મૈસુર ભાજી, સંભાર, નારીયેલની ચટણી,કાંદા ટામેટા નુ કચુંબર અને છાશ સાથે પ્લેટર તૈયાર કરી છે.

    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

લિન્ક્ડ રેસિપિસ

નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર September 24, 2021 17:18

ટિપ્પણીઓ (45)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
October 16, 2021 01:28
Very Nice. Congrats! 👏👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પંજાબ ની ફેમસ ડોડા બરફી (Punjab Famous Doda Barfi Recipe In Gujarati)
  2. મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
  3. પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
  4. મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
  5. ઓરીઓ સ્ટફ્ડ કુકીઝ (Oreo Stuffed Cookies Recipe In Gujarati)
  1. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  2. ગાય ના દૂધ ની બળી (Cow Milk Bari Recipe In Gujarati)
  3. શારજાહ શેક (Sharjah Shake Recipe In Gujarati)
  4. પાનકી (Panki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15542893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close