તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Avani Suba @avani_suba
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવા. પછી લોયા મા જરુંર મુજબ પાણી નાખી ચોખા બાફી લો. મીઠું જરૂર મુજબ નાખવુ.
- 2
હવે બધા શાક ને ખમણી લો. પછી આદુ લસણની પેસ્ટ બનાવી લો.
- 3
હવે લોયા મા તેલ, ઘી ઉમેરો બધા ખડા મસાલો અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો. પછી ડુંગળી અને મીઠું નાખીને સાંતળી લો.
- 4
હવે બધા શાક, ટામેટાં ના પીસીસ નાખી ને ચડવા દો. ૫ મિનિટ સુધી ડીશ ઢાંકી ઉપર પાણી મુકી ચડવા દો.
- 5
હવે બધા મસાલો નાખી મિક્સ કરી, લીંબુનો રસ, કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 6
હવે રાઈસ મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો. સાથે ડુંગળી, પાપડ અને કોથમીર થી ગાર્નિશિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પીઝા મેક પફ (Pizza Mc Puff Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
- મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
- તર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)
- ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548118





ટિપ્પણીઓ