રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં ધોયેલી કોથમીર અને ફુદીના ને વાટી લેવા.
- 2
બાઉલ માં દહીં અને પાણી લઈ બ્લેન્ડર ફેરવી લેવું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મીઠું, સંચળ અને જીરા નો પાઉડર ઉમેરી ફરીથી બ્લેન્ડર ફેરવી ને ગ્લાસ માં કાઢી ઉપર થી ફુદીના ના પાન મૂકી ને સર્વ કરવું.
Similar Recipes
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
-
છાશ (Buttermilk Recipe In Gujarati)
#mrPost 14છાશChhash Tu meri zindagi Hai... Tu... Meri what Khushi Hai...Subah Sham Khane Ke Bad... The Ham Chahte Hai.... Ketki Dave -
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
મિન્ટ ફલેવર મસાલા છાશ (Mint Flavour Masala Chhas Recipe In Gujarati)
ગરમી મા સરસ ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.તો આજે મેં બનાવી ફુદીના ફલેવર મસાલા છાશ. Sonal Modha -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)
આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?#માઇઇબુક#પોસ્ટ26 spicequeen -
-
-
મસાલા છાશ (Masala chhash recipe in Gujarati)
છાશ એ ઉનાળામાં શરીરને ઠંડક આપતું કુદરતી પીણું છે. છાશમાં અલગ-અલગ લીલા મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાત માં આ મસાલા છાશ મઠા તરીકે પણ ઓળખાય છે. ગરમીના દિવસોમાં મસાલા છાશ મન ને તાજગી અને શરીરને ઠંડક આપે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફરાળી છાશ (Farali Chhas Recipe In Gujarati)
#ff1#cookpadguj#cookpadind રાજકોટ માં ફેમસ વેફરસૅ,ચેવડા, કેળાં ની વેફસૅ છે તેની સાથે ફરાળી છાશ તો મારે ઘરે જ ફેમસ છે. Rashmi Adhvaryu -
મસાલા દહીં બુંદી (Masala Dahi Bundi recipe in Gujarati)
#bundi#dahi#chat#cookpadIndia#cookpadGujrati મસાલા દહીં બુંદી ચાટ ડિશ તરીકે ઓળખાય છે જે ફટાફટ તૈયાર થઇ જાય છે અને તેનાથી પેટમાં ભરાઇ જાય છે. Shweta Shah -
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Bhavisha Manvar -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548104
ટિપ્પણીઓ (15)