કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધપાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધપાક રેસીપી મુખ્ય ફોટો

દૂધપાક

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#mr
#doodhpak
#દૂધપાક
#cookpadindia
#cookpadgujarati

ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે. ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે. એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે. મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે. હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.
દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.
ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.
આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
5-6 સર્વિંગ્સ
  • 3 લિટરદૂધ (ફૂલ ફેટ)
  • 100 ગ્રામકવચી ચોખા
  • 220 ગ્રામખાંડ (મીઠાશ પ્રમાણે)
  • 1 ચમચીઘી
  • 15-18 નંગઆખી બદામ
  • 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  • 2 ટેબલસ્પૂનબદામ ની કતરણ
  • 1 ટેબલસ્પૂનપિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ 15-20 મિનિટ માટે પાણી માં પલાળી દો.

    દૂધપાક રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક જાડા તળિયા વાળા તપેલા માં પેહલા થોડું (3-4 ચમચી) પાણી નાખો અને તેમાં દૂધ નાખી એક ઉભરો આવે ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર ગરમ કરો. હવે ગેસ ધીમો કરી દો. હવે પછી ના બધા પગલાં ધીમા ગેસ પર જ કરવાના છે.

    દૂધપાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પલાળેલા ચોખા માંથી પાણી કાઢી લો. તેમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી ને ચોખા ને દૂધ માં નાખી દો. (ઘી નાખવાથી દૂધપાક સુંવાળો લાગે છે). હવે તેમાં આખી બદામ ઉમેરો. બદામ નાખવા થી દૂધપાક નો રંગ જલ્દી બદલાય છે અને હલકો બદામી રંગ આવી જાય છે.

    દૂધપાક રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જ્યાં સુધી ચોખા બરાબર ચઢી નહિ જાય ત્યાં સુધી દૂધ સતત હલાવતા રહો. ચોખા ચઢતા લગભગ 20-25 મિનિટ લાગે છે. વચ્ચે વચ્ચે ચોખા ચઢ્યા કે નહિ તપાસતા રહો. ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને ઉકાળો જ્યાં સુધી દૂધ 1/2 નહિ થઇ જાય. દૂધ ને હલાવતા રેહવું અને રવઈ થી વચ્ચે વચ્ચે વલવવું જેથી દૂધ અને ચોખા એકરસ થઇ જાય.

    દૂધપાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધપાક થઇ જવા આવે એટલે તેમાં બદામ અને પિસ્તા ની કતરણ તથા ઇલાયચી પાઉડર ઉમેરો અને હલાવી ને ગેસ બંધ કરી દો.દૂધપાક ઠરે એટલે ફ્રિજ માં ચિલ્ડ કરી સર્વ કરો.

    દૂધપાક રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ દૂધપાક. તેને સર્વિંગ બોઉલ માં લઇ બદામ, પિસ્તા અને કેસર થી ગાર્નિશ કરો. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.

    દૂધપાક રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધપાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર October 05, 2021 07:31
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (61)

Shital Solanki
Shital Solanki @shital_solanki
December 03, 2021 12:04
Beautiful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધપાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  2. ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
  3. પેંડા (Peda Recipe In Gujarati)
  4. દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)
  5. કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
  1. ભાખરી ના લાડુ
  2. દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  3. સફરજન બીટરુટ ગાજરનું જયુસ (Apple Beetroot carrot Juice Recipe In Gujarati)
  4. ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15578488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close