કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)

ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.
#mr

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ગરમ કરવા મૂકો ત્યાં સુધી માં ૨ ચમચી કોકો પાઉડર માં ૧/૪ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોર્ન ફ્લોર માં પણ આવી જ રીતે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
દુધ ગરમ થાય એટલે તેમાં કોકો પાઉડર નું મિશ્રણ ઉમેરીને ૨-૩ મિનિટ સતત ધીમા તાપે હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમાં કોનૅ ફ્લોર નું મિશ્રણ ઉમેરીને ૨-૩ મિનિટ સુધી ઉકાળો. મિશ્રણ ને હલાવતા રહો.
- 4
છેલ્લે તેમાં ચોકલેટ ઉમેરો અને ૧ મિનિટ સુધી મિક્સ કરો જેથી ચોકલેટ ઓગળી જાય.
- 5
ઠંડુ થાય એટલે ૨-૩ કલાક ફિ્ઝ માં મુકી ચીલ્ડ સર્વ કરો. વેનીલા કે ચોકલેટ આઈસ્ક્રીમ નાખવામાં આવે તો સ્વાદ ખુબ વધી જાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)