ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)

#LO
જે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LO
જે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો
રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચ ની છાલ ઉતારી વચ્ચે નો કડક ભાગ કાઢી લો પછી પાણી થી ધોઈ ને સાફ કરી નાનાં નાનાં ટુકડા કરી લો પછી પાણી ગરમ કરો તેમાં તરબૂચના ટુકડા ઉમેરો ૪ થી ૫ મીનીટ સુધી ધીમી આંચ પર પકાવો પછી પાણી માંથી નીતારી લો
- 2
કડાઈમાં ચાસણી તૈયાર કરો ૧ વાટકો પાણી ૨ વાટકા ખાંડ ઉમેરો ચાસણી તૈયાર થાય એટલે તેમાં તરબુચ ના ટુકડા ઉમેરો પછી કલર ચેન્જ થાય ત્યાં સુધી ઉકાળો પછી ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે ૫ બાઉલ માં કાઢી લો ફુડ કલર મીક્સ કરો પછી ૫ થી ૬ કલાક સુધી તેમાં જ રહેવા દો
- 3
- 4
પછી વધેલું પાણી કાઢી કોટન કપડાં માં સુકાવી દો ધર માં જ સુકાવી
- 5
તૈયાર છે આપણી ટુટી ફુટી
- 6
એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજ રાખો લાંબા સમય સુધી સારી રેસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)
#માઇઇબુકટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ Vrutika Shah -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#childhood#ff3લાલ લીલી પીળી એવી કલર ફૂલ ટુટીફ્રૂટી જોઈ ને બાળકો નું મન ખાવા માટે લલચાય જાય. ખરું ને.આઈસ્ક્રીમ, બિસ્કિટ, નાના વગેરે માં પણ નાખી શકાય છે. પણ આ ટુટી ફ્રૂટી ઘરે પણ બનાવી શકાય છે.. જોઈ લો recipe..મારી ખુબ ફેવરિટ છે. Daxita Shah -
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે. Sushma vyas -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
પપૈયાના ની તો ટુટી ફ્રુટી આપડે બનાવી યે છેઆજે તરબુચ ની છાલ નુ બનાવી યેઆ મે બે વૃત્તિકા જી ની રેસિપી ને ફોલો કરીને બનાવી છે. Deepa Patel -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
ટુટી ફ્રુટી તડબૂચ ના સફેદ ભાગ માંથી ટુટી ફ્રુટી 🍉 🍉મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય પણ તડબૂચના સફેદ ભાગનો ઉપયોગ નથી કર્યો. થોડા દિવસ થી બધા એ સફેદ ભાગ નો ઉપયોગ કરી ને કેવી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવે છે; એ જોયા પછી મને પણ બનાવવા નું ખુબ મન થઈ ગયું. આ બધી પોસ્ટ્સથી મને આ સ્વાદિષ્ટ રેસીપી અજમાવવાની પ્રેરણા મળી.મને અને મારી પુત્રી ને આ બહુ જ ભાવે છે. હંમેશા બજાર માથી લાવતા હોઈએ છીએ.પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને પરિણામ ખુબ જ સરસ છે! હવે તો ઘરે આટલી સરસ બનતી હોય તો શું કામ બહાર થી કોઈ લાવે!!! કાયમ ઘરે જ બનાવીશું.આ પ્રક્રિયા વિશેનો એક માત્ર અઘરો ભાગ એ છે કે આપણે તેને સૂકવવા માટે 24 કલાક રાહ જોવી પડે છે. 😜 પેલી કહેવત તો ખબર છે ને; “ધીરજ ના ફળ મીઠાં”... આ તો મીઠી-મીઠી તુટી ફ્રુટી!!પહેલી વાર બનાવી, સૂકવવા માટે મુકી, સુકાય ત્યાં સુધીમાં તો,મારી પુત્રી અને મેં તેમાંથી ૮૦% ખાઈ લીધી... 😋😋🥰 હવે મારી પુત્રી પૂંછે છે... બીજી ક્યારે બનાવીશ???લાગે છે કે ફરી તડબૂચ લાવી બહુ બધી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવવી પડશે.#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૫કાચા પપૈયા માંથી બનાવેલી તૂટી ફ્રુટી તો બધા એ ખાધી જ હશે .. ચાલો આજે હું તમને તદબુચના છાલમાંથી પણ તૂટી ફ્રુટી કેવી રીતે બને એ બતાવું. છાલ ને આમ તો આપણે ફેંકી દઈએ છે પણ હવે થી તમે છાલ ને ફેંકો નહિ અને તૂટી ફ્રુટી બનાવશો. Khyati's Kitchen -
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
પપૈયા માંથી તો બને જ છે પણ એક કુકીંગ શોમાં જોઈને ટ્રાય કર્યું Dr. Pushpa Dixit -
ટુટી ફ્રૂટી
#RB6Week6 અત્યારે તરબૂચની સિઝન છે તો આપણે સમારીયે ત્યારે તેની છાલને ફેંકી દેતા હોય છે...પરંતુ મેં તેની છાલમાં રહેલા સફેદ ભાગનો ઉપયોગ કરી મારી grand daughters ની ફરમાઈશ થી આ ટૂટ્ટી ફ્રૂટટી બનાવેલ છે. Sudha Banjara Vasani -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો પછી તેના બચેલા તરબૂચ ના સફેદ ભાગ માં થી ટુટી ફૂટી બનાવી છે જેનો ઉપયોગ શ્રીખંડ, બરફ, પુલાવ, અન્ય ડેકોરેશન માટે થાય છે, નાના બાળકો ને ચોકલેટ ને બદલે અપાય, એકદમ સરળ રીતે બને છે. Bina Talati -
-
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
ટુટી ફ્રૂટી
#લોકઙાઉન. આ ખુબજ ટેસ્ટી અને ઉપયોગી ટુટી ફૃટી મે તરબૂચ ના છાલ જે આપડે ફેંકી દઈએ છીએ એમાંથી બનાવી છે. વેસ્ટ માંથી બેસ્ટ એમ કહો તો ચાલે. Manisha Desai -
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પપૈયા ની ટુટી ફ્રુટી (Papaya Tutti Frutti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)
આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે. Bhavana Ramparia -
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
-
-
-
-
વોટરમેલન પીલ્સ કેન્ડી (Watermelon Peels Candy Recipe In Gujarati)
#GA4#Week18#candy#post 1 સામાન્ય રીતે તરબૂચ ની છાલ નો કોઈ ઉપયોગ નથી કરતું. ફ્રેન્કી જ દઈએ છીએ. આ મારી રેસિપી જોઈ ને હવે તમે એકવાર તો આ જરૂર ટ્રાય કરશો જ. તો આ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી તૈયાર થશે. નાના બાળકો ને મજા પડી જશે. Reshma Tailor -
-
-
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ (7)