કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#mr
વર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે.

#mr
વર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ્સ
5લોકો
  • 1.5 લીટર દૂધ
  • 1 વાટકીવર્મીસેલી
  • 5 નંગઈલાયચી
  • 1/8 ટી સ્પૂનજાયફળ
  • 2 ટેબલસ્પૂનઘી
  • 10 નંગબદામ
  • 10 નંગકાજુ
  • 20 નંગકિસમિસ
  • 1 વાટકીખાંડ
  • 1/2 વાટકીમિલ્ક પાઉડર
  • 3 ટેબલસ્પૂનબદામ મિલ્ક મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ્સ
  1. 1

    એક તપેલા માં ઘી લઇ ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં વર્મીસેલી ઉમેરી સાંતળી લો. આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ એમાં એક ગ્લાસ પાણી ઉમેરો.

    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉમેર્યા બાદ વર્મીસેલી ઘટ્ટ થઇ પાણી શોષી લે એટલે દૂધ ઉમેરી ઉકાળો. ખાંડ ઉમેરો. મિક્સર જારમાં ઈલાયચી, જાયફળ, ખાંડ લઇ બારીક કરો. ત્યારબાદ કાજુ, બદામ ઉમેરી બારીક કરી પાઉડર તૈયાર કરો. આમાં મિલ્ક પાઉડર અને બદામ મિલ્ક મસાલા ઉમેરી મિક્સ કરો.

    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર કરેલાં પાઉડર માં થોડું દૂધ ઉમેરી મિક્સ કરી ખીર માં ઉમેરી ઉકળવા દો. બદામ અને કાજુ નાં ટુકડાં તથા કિસમિસ ને ખીર માં ઉમેરી ઉકળવા દો.

    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે વર્મીસેલી ખીર.

    વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર October 07, 2021 09:41
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 07, 2021 16:33
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોપરાપાક (Koprapak recipe in Gujarati)
  2. પનીર એન્ડ કોર્ન સલાડ (Paneer Corn Salad Recipe In Gujarati)
  3. દહીં રગડા પૂરી (Dahi Ragda Poori Recipe In Gujarati)
  4. લેફ્ટઓવર ભાત ના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
  5. લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  1. લેફ્ટઓવર તળેલી રોટલી ચાટ (Leftover Fried Rotli Chaat Recipe In Gujarati)
  2. ઘી (Ghee Recipe In Gujarati)
  3. માખણ (Makhan Recipe In Gujarati)
  4. વઘારેલો રોટલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close