લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે

લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. ૧ કપચણાની દાળ
  3. ૧ કપમગની દાળ
  4. ૧ કપઅડદની દાળ
  5. ૩ ચમચીદહીં
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. તેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીઈનો
  10. લાલ મરચું પાઉડર સ્પીંકલ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળને પાણીથી બરાબર ધોઈ ને ૬ કલાક માટે પલાળી દેવા ત્યારબાદ તેમાથી પાણી નીતારી મીકસચરમા દહીં નાખી પીસી લેવુ, ૮ કલાક માટે ડબા ઢાકણ ઢાંકી આથો લાવવા મુકી દેવુ

  2. 2

    હવે એકબીજા બાઉલ મા થોડુ બેટર અલગ કાઢી તેમા આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર, તેલ નાખી મીક્ષ કરવુ, જરૂર લાગે તો થોડુ પાણી નાખવુ ઢોકળીયા ડીશ ને તેલ ઼થી ગ્રીસ કરવુ બેટરમા ફ્રુટ સોલ્ટ નાખી મીક્ષ કરી ડીશ મા, મરચુ પાઉડર સ્પ્રીંકલ કરવુનાખવુ, ૧૦ મીનીટ બેક કરવુ આવી જ રીતે બીજા બેટર માથી ઢોકળા તૈયાર કરવા લાઈવ ઢોકળા તૈયાર છે એકદમ સોફ્ટ ઢોકળા બને છે

  3. 3

    લસણ ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes