કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલ્ડ કોકો (cold coco recipe in English)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી મુખ્ય ફોટો

કોલ્ડ કોકો (cold coco recipe in English)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#mr
દૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે.

#mr
દૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યકિત
  • ૫૦૦ ml દૂધ
  • ૪ ટેબલ સ્પૂનખાંડ
  • ૪ ટી સ્પૂનકોકો પાઉડર
  • ૨ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  • ૨ ટેબલ સ્પૂનડાર્ક ચોકલેટ
  • ચોકલેટ ચિપ્સ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં કોકો પાવડર અને કોર્ન ફ્લોર મિકસ કરો અને થોડું દૂધ રેડી મિકસ કરી લેવું.

    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં દૂધ અને ખાંડ લઈ ગેસ પર ગરમ કરો. પછી તેમાં કોકો નું મિશ્રણ ઉમેરીને બરાબર હલાવો.

    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી તેને પણ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સતત હલાવતા રહેવું ૫ થી ૬ મિનિટ સુધી માં મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે તૈયાર કોકો ને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું. ઠંડું કોલ્ડકોકોને ઈચ્છાનુસાર ગાર્નિશ કરીને સર્વ કરવું.

    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ5ફોટો
    કોલ્ડ કોકો (cold coco recipe in English) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર October 07, 2021 17:30
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
April 13, 2022 17:52
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for કોકો પાઉડર

Keywords

કોલ્ડ કોકો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોપરાપાક (Koprapak recipe in Gujarati)
  2. પનીર એન્ડ કોર્ન સલાડ (Paneer Corn Salad Recipe In Gujarati)
  3. ખીચડી કબાબ (Khichdi Kebab Recipe In Gujarati)
  4. દહીં રગડા પૂરી (Dahi Ragda Poori Recipe In Gujarati)
  5. લેફ્ટઓવર ભાત ના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
  1. મહારાષ્ટ્રીયન થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  3. દહીં રગડા પૂરી (Dahi Ragda Poori Recipe In Gujarati)
  4. લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588435
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close