જીરા રાઇસ (Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા પાણી થી ધોઇ ૧૫ મિનિટ પલાળી રાખો
- 2
પાણી ના આંધણ મા મીઠું નાંખી... પાણી ઊકળે એટલે એમાં ચોખા નાંખી ૧ વાર હલાવી.... મધ્યમ આંચ પર મૂકો... ચોખા ચડવા આવે ત્યારે ગેસ બંધ કરી દો અને ભાત ઓસાવી લો
- 3
ભાત એકદમ કોરો પડે એટલે માઇક્રો સેફ બાઉલ માં કાઢી લો.... વઘારિયા મા ઘી ગરમ થયે એમાં જીરુ અને લવીંગ તતડાવી ભાત મા નાંખો... અને માઇક્રોવેવમાં ૧ મિનીટ કુક કરો.... તો.... તૈયાર છે જીરા રાઇસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15638577




ટિપ્પણીઓ (7)