પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

khushbu patel @khushbu_homechef
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ લઈ તેમા મીઠું,તેલ નાખી મિક્સ કરી થોડુ થોડુ પાણી લઈ લોટ બાંધી લો.10 મિનિટ મૂકી રાખ્યા પછી થોડુ તેલ લઈ લોટ ને મસણી લો.પરાઠા માટે લોટ તૈયાર છે.
- 2
સ્ટફીંગ માટે
એક પેન મા ઘી ગરમ કરો.પછી તેમા હીંગ,અજમો,તલ,હળદર,લીલા મરચા ની પેસ્ટ નાખી ગેસ બંધ કરો. પછી સમારેલી પાલક નાખી લાલ મરચુ પાઉડર,ધાણાજીર પાઉડર, મીઠું નાખી મિક્સ કરી એક બાઉલ મા કાઢી લો. - 3
પરાઠા માટે નો બાંધેલો લોટ લઈ રોટલી બનાવી તેના પર શેકેલો ચણા નો લોટ લગાવી તેના પર પાલક નુ સ્ટફીંગ મુકી ફરી થોડો ચણા નો નાખી રોટલી ને કવર કરી થોડો લોટ છાંટી ને પરાઠા ને વણી લો.
- 4
તવી ગરમ થાય એટલે પરાઠા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ કે ઘી થી શેકી લો.
- 5
તેને ગરમાગરમ ચા કે કોફી સાથે સઁવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
ચીઝી પાલક પરાઠા રોલ્સ (Cheesy Palak Paratha Rolls Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB6 Mitali Chavda (Mitali Darshan Vala) -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716311
ટિપ્પણીઓ