બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15641332
તેલ માં રાઈ, હિંગ, લીમડો અને મરચા વધારો
એમાં બટાકા નાખો સૂકા મસાલા નાખો
શીંગ અને પૌવા નાખો મિક્સ કરો
ગરમ પીરસો ઉપર મરચા મુકો
અમે કોથમીર નથી ખાતા એટલે ઓછી વાપરીએ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)