દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ઝીણી સમારી લો, બટાકા બાફીને માવો કરી લો અને દાબેલીના મસાલા માં 1/2 કપ પાણી નાખીને પલાળી રાખો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળી લો. તેમાં પલાળેલો દાબેલીનો મસાલો ઉમેરી બરાબર સાંતળી લો. હવે તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ મીઠું ઉમેરી દો.
- 3
મિશ્રણને થાળીમાં પાથરી દો. તેના ઉપર મસાલા શીંગ પાથરો. તેના ઉપર દાડમના દાણા અને કોથમીર ભભરાવો.
- 4
હવે પાઉં ને વચ્ચેથી કટ કરી તેની બંને સાઇડ ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી લગાવી લો. તેના ઉપર તૈયાર કરેલો માવોમુકો. ઝીણી સેવ ભભરાવી પાઉં ને સહેજ દબાવી ને પેક કરી દો.
- 5
હવે લોઢી ઉપર બટર મૂકી દાબેલી ને બન્ને સાઇડ શેકી લો......ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#Cookpadgujrati#Cookpadindiaદાબેલી કચ્છનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.હવે તો ગુજરાતમા પણ એટલું જ પ્રખ્યાત છે.દાબેલીનો ટેસ્ટ તીખો અને ચટાકેદાર હોય છે જેથી નાના- બાળકો થી લઈ મોટાઓને ખુબ જ પસન્દ હોય છે.મે અહીં દાબેલીના લાદીપાઉં ઘરે બનાવેલા છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639647
ટિપ્પણીઓ (2)