બેક્ડ ફેટા એન્ડ ટોમેટો પાસ્તા (Baked Feta Tomato Pasta Recipe In Gujarati)

Nidhi Desai @nidhidesai_29
બેક્ડ ફેટા એન્ડ ટોમેટો પાસ્તા (Baked Feta Tomato Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ઓવન ને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકી દો. કાચ ના 1 વાસણ માં ચેરી ટોમેટો, મીઠું, મરી પાઉડર, ઓરેગાનો, 1/4 કપ ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરી લો. બધા ટોમેટો સિઝનિંગ ઘટકો થી કવર કરી લો. હવે વાસણ ની વચ્ચે ફેટા ચીઝ મૂકી દો. ઉપર ફરીથી બાકી નું 1/4 કપ ઓલિવ ઓઈલ નાખી દો.
- 2
ઉપર પાસ્તા સોસ નાખો. પ્રી હીટ કરેલા ઓવન માં 15 થી 20 મિનટ માટે બેક કરવા મૂકો. બેક થાય ત્યાં સુધી પાસ્તા કૂક કરી લો. બેક થઈ જાય એટલે બહાર કાઢીને બેસીલ લીવઝ ઉમેરો.
- 3
હવે ફોર્ક (fork) ની મદદ થી મેશ કરી લો. બોઇલ કરેલા પાસ્તા ઉમેરો અને બધું સરખું મિક્સ કરી લો. તૈયાર છે બેક્ડ ફેટા એન્ડ ટોમેટો પાસ્તા.
- 4
બેસિલ લીવઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15648097



















ટિપ્પણીઓ (2)