ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ખજૂર
  2. 1 કપઘી
  3. 1/2 વાટકો કાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂરને ઠળિયા થી અલગ કરો. હવે પેનમાં ઘી ગરમ કરવા મુકો. પછી તેમાં ખજૂર ને એડ કરી લો.

  2. 2

    ખજૂર પહોંચ્યો પડે એટલે તેમાં કાજુ બદામની કતરણ એડ કરીને મિક્સ કરી લો. હવે બંને હાથમાં થોડું ઘી લગાવી ખજૂર ઠંડો થાય એટલે તેના બોલ્સ બનાવી લો.

  3. 3

    તો તૈયાર છે આપણા ખજૂર બોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes