આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો અને નોન સ્ટિક માં બધું નહીં તો કરો ન રહેવા જોઇએ એક રસ કરો હવે તેને એકદમ ધીમા તાપે ગેસ ઉપર રાખો અને ધીમે-ધીમે હલાવતા રહો
- 2
તેમાં સાવ દૂધ બળી ન જાય અને ફ્રાઈંગ પેનમાં ચોંટે નહીં ત્યાં સુધી હલાવો પછી તેમાં એક ચમચી ઘી ઉમેરો પછી પ્લાસ્ટિકની બેગમાં ઘી ચોપડો અને તેને તેની ઉપર નાખી અને ફટાફટ વેલણથી વણી નાખો પછી તેની ઉપર કાજુ બદામની કતરણ નાખો અને જ્યાં સુધી કઠણ ન થાય ત્યાં સુધી એક દોઢ દિવસ બહાર રાખો એટલે બહાર જેવો સરસ આઈસ હલવો તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15675131










ટિપ્પણીઓ