સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાની ગ્રેવી કરી લો.ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.હવે તેમાં રાઈ, જીરુ અને હીંગ ઉમેરો અને ટામેટા ની ગ્રેવી ઉમેરો.ત્યારબાદ તેમાં હળદર, લસણ ની લાલ ચટણી,ધાણા-જીરુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને ગ્રેવી અને ઉકળવા દો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો બે મિનિટ ચડવા દો.હવે તેમાં સેવ ઉમેરો એક મિનિટ રહેવા દો અને ગેસ બંધ કરી દો.
- 2
હવે ગરમાગરમ સેવ ટમેટાનું શાક ને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15676352




ટિપ્પણીઓ