ચવાણું (Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળીમાં પૌઆ ને વણીને ચાણી લો. હવે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા એક લોયા મા મુકો.
- 2
તેલ ગરમ થાય ત્યાં સુધી એક વાટકી મા મીઠું, દળેલી ખાંડ, ગરમ મસાલો, લાલ મરચું, ચાટ મસાલો, હળદર બધું બરાબર ભેગું કરીને મીકસ કરી દો.
- 3
હવે તેલ ગરમ થઈ જાય એટલે જાડા પૌઆ તળી લો અને આ મીકસ કરે લો મસાલો નાખતા જાઉ. પછી કોપરૂ, લીલા મરચાં, શીંગદાણા, કાજૂ, કળી પતતા અને દરાખ વારાફરતી બધું તળી લો. હવે છેલ્લે બધું બરાબર મીકસ કરી દો એટલે ચવાણું તૈયાર. હવે એક એરટાઈટ ડબામાં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669080
ટિપ્પણીઓ (7)