નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#CB3
Week 3

નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#CB3
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૧ વાટકીરવો
  3. ૧ વાટકીબૂરુ ખાંડ
  4. 1/2 વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી અને ખાંડને મિક્સ કરી ફેટી લો ફલપી થાય ત્યાં સુધી

  2. 2

    પછી તેમાં ઘઉંનો લોટ, રવાનો લોટ મિક્સ કરો પછી તેના લીંબુ જેટલા ગોળા વાળી લો ત્યારબાદ

  3. 3

    ગેસ પર ગરમ કરવા મૂકે લી કડાઈમાં ઘી થી ગ્રીસ કરેલી ડિશમાં શેકવા માટે પંદરથી વીસ મિનિટ માટે મૂકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes