કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડુ (Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડુ (Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાડુ (Ladoo Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#DFT
#Post3

#DFT
#Post3

વધુ વાંચો

લાડુ (Ladoo Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#DFT
#Post3

#DFT
#Post3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ ઘઉનો કકરો લોટ
  • 1/2બાઉલ ઘી
  • 1/4બાઉલ ગોળ
  • તેલ તળવા માટે
  • પાણી જરુર મુજબ
  • જાયફળ, ઇલાયચી, કાજુ બદામ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટને ચાળી લેવો. મોણ નાખી મીક્ષ કરી લેવું. હવે ગરમ પાણી થી લોટ બાંધવો. બહુ ધ્યાન રાખવું પાણી વધારે ન લેવાય જાય.

  2. 2

    કઢણ લોટ બાંધવો. હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં લોટ ના મુઠીયા વાળી તળી લેવા.

  3. 3

    થોડા ઠંડા થાય એટલે કટકા કરી મીક્ષ્ચર મા ક્રશ કરી લેવા.સહેજ દરદરુ ક્રશ કરવુ.મોટા વાસણમાં લઉ લેવુ.જાયફળ અને એલચીનો પાઉડર મિક્સ કરી લેવા. એક પેનમાં ઘી મુકી તેમાં ગોળ નાખવો ગોળ સહેજ ફુલે એટલે ખબર પડે કે ગોળ નો પાયો થઈ ગયો છે. ક્રશ કરેલા લોટ માગોળ ઘી નો પાયો નાખી ચમચા ની મદદથી મીક્ષ કરી લાડુ બનાવી લેવા.લાડુ બની જાય પછી તેના ખસખસ લગાવી દેવા. તો તૈયાર છે લાડુ.

    લાડુ (Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડુ (Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડુ (Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર November 07, 2021 16:56

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
November 08, 2021 01:56
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા ની ચટણી (Fafda Chutney Recipe In Gujarati)
  2. કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
  3. ગુલકંદ કોકોનટ મિલ્ક બરફી (Gulkand Coconut Milk Barfi Recipe In Gujarati)
  4. ગુલકંદ (Gulkand Recipe In Gujarati)
  5. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  1. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  2. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  3. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  4. ડ્રાયફુટ અડદીયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15683593
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close