રાંધવાની સૂચનાઓ
- 1
ઘૂઘરા ના પડ માટે મેંદામાં ૪ ચમચી ઘી નાખી દૂધ થી નરમ કણક બાંધી ઢાંકવી.
- 2
પૂરણ માટે કાજુ, બદામ નો ભૂકો કરી તેમાં ઇલાયચી પાઉડર, દળેલી ખાંડ, કીસમીસ,કોપરાનો ભુકો અને માવો સેકી બધુ મિક્સ કરવું.
- 3
ત્યાર બાદ મેંદાની કણક માંથી નાની નાની પૂરી વણી તેમાં પૂરણ મૂકી પૂરી ને બંધ કરી ઘૂઘરા વાળી મિડિયમ તાપે ઘીમાં બદામી રંગના તળવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DFT#પરંપરાગત રેશીપી દિવાળી એટલે જાણે ઘુઘરાનો જ તહેવાર.લગભગ કોઈ ઘર ઘુઘરા વગરનું જોવા ના મળે.જો હું કહું તો દિવાળી ને ઘુઘરા ડે જ કહેવું જોઈએ. અને આ સમયે બનતા ઘુઘરાની મિઠાશ કંઈક ઓર જ હોય.અમસ્તા આપણે જો ઘુઘરા બનાવીએ તો એટલી મિઠાશ નથી આવતી.સત્યનારાયણના પ્રસાદ જેવું કથા હોય ત્યારે જ શીરામાં મિઠાશ હોય બાકી ગમે તેટલું બનાવો."ઉસમેં વો બાત નહીં જો પ્રસાદમેં મોજુદ હૈ" Smitaben R dave -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈફ્રેન્ડ્સ ટેસ્ટ એટલો સરસ કે એક નહીં પણ બે તો ખાવા જ પડે Nirali Dudhat -
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
ગુજીયા (Gujiya Recipe In Gujarati)
#GCR#COOKPADGUJ#COOKPADINDIA#COOKPADગણેશજી નો પંચમ દિવસ નો ભોગગુજીયા શ્રી ગણેશ ભોગ ગુજીયા Neeru Thakkar -
-
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
-
-
-
બીટ જાંબુ (Beet jambu recipe in Gujarati)
#GA4#week18#cookpad#cookpadindiaKeyword: Jaambuબીટ ખુબજ ગુણકારી હોય છે. બીટ મા ભરપૂર માત્ર મા આયર્ન, ફાઇબર, વિટામિન બી 9, પોટૅશિયમ, અને હિમોગ્લોબીન હોય છે. તેને ખવાંથી શરીર માં લોઈ નું પ્રમાણ વધે છે. બીટ ઘણા લોકો ને કાચું ખાવું નથી ગમતું. આજે મે આયા ખુબજ સરળ રીતે બીટ ના જાંબુ બનવાની રીત આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15683404
ટિપ્પણીઓ (2)