કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1

દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ કપઆખા અડદ
  • ૨ કપપાણી
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગટામેટું
  • તેલ
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • ૧/૪ ચમચીહળદર
  • મીઠું જરૂર મુજબ
  • ૧ ચમચીમાખણ
  • ૧/૪ કપક્રીમ
  • ૧/૨ કપચીઝ
  • ૨ કપઘઉં લોટ
  • ૧/૨ કપદહીં
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીબેકિંગ સોડા
  • મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ને ૨ કલાક પાણી માં પલાળી રાખો. પછી કૂકર મા ૨ કપ પાણી નાંખી બાફી લો.

  2. 2

    પેન મા તેલ ગરમ થાય એટલે ડુંગળી નાંખી સાંતડો. પછી ટમેટું નાંખી ને સાંતડો. પછી તેમાં બધા મસાલા નાંખી ૧-૨ મિનીટ સાંતડી લો. પછી તેમાં બાફેલા અડદ પાણી સાથે નાંખી દો. પછી તેમાં ૧/૨ કપ પાણી અને જરૂર મુજબ મીઠું નાંખી ઉકાળો.

    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કૃીમ નાંખી દો. પછી ચીઝ નાંખી ૨-૩ મિનીટ સુધી ઉકાળો.

    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નાન: ૨ કપ ઘઉં ના લોટ મા તેલ નું મોણ નાંખી, મીઠું જરૂર મુજબ, દહીં, બેકિંગ સોડા નાંખી લોટ બાંધી ૧ કલાક ઢાંકી રાખો.

  5. 5

    પછી લોટ મા થી નાની નાની નાન બનાવી તવા પર શેકી લો. ઉપર બટર લગાવી દો.

    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ ફોન્ડયુ અને નાન સવઁ કરો.

    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની ફોન્ડયુ મીની નાન (Dal Makhani Fondue Mini Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Ramani
Purvi Ramani @purvi1
પર November 09, 2021 15:19

ટિપ્પણીઓ (5)

Dharmishta Chauhan
Dharmishta Chauhan @Dharmishta_16
March 01, 2022 13:35
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની નાન ફોન્ડયૂ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe in G
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  3. માખણ (Makhan Recipe In Gujarati)
  4. મગસ (Magas Recipe in Gujarati)
  5. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  1. મગસ (Magas Recipe in Gujarati)
  2. મઠિયાં (Mathiya Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15689538
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close