રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તવી પર ધીમા તાપે તજ, લવિંગ, મરી, અને અજમો 1 મિનિટ માટે સેકી લ્યો. હવે એક ખલીયા મા વાટી લ્યો. હવે એક વાટકી મા કાઢી એમાં મરચું, સંચર,મીઠું, હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.
- 2
હવે એક બાઉલ મા તેલ અને પાણી લઈ ખૂબ સરસ ફીણી લ્યો કલર સફેદ જેવો થાય ત્યાં સુધી ત્યાર પછી એમાં મસાલો અને ચણાનો લોટ ઉમેરી હાથ થી મિક્સ કરી લોટ બાંધી દો.
- 3
હવે લોટ ને સેવ ના સંચા મા તેલ લગાવી ભરી ને ગરમ તેલ માં મધ્યમ તાપે સેવ પાડી તડી લ્યો. સેવ થોડી બદામી જેવી રાખો. આવી રીતે બધીજ સેવ તૈયાર કરી ઠંડી પડે એટલે ભાંગી ને સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
આ ઍવેરીગ્રીન ફરસાણ છે તે મધ્યપ્રદેશ માં ખાસ છે, તેને બટાકાપૌવા સાથે અપાય છે તે દરેક જગ્યા એ વખણાય છે, તે ચા સાથે પણ સરસ લાગે છે Bina Talati -
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15688433
ટિપ્પણીઓ (6)