ચીઝી મેગી (Cheese Maggi Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#CDY
#cookpadindia
#cookpadgujrati
આજે ચિલ્ડ્રન્સ ડે નિમિતે મે બાળકો ની ભાવતી મેગી બનાવી છે
ચીઝી મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#CDY
#cookpadindia
#cookpadgujrati
આજે ચિલ્ડ્રન્સ ડે નિમિતે મે બાળકો ની ભાવતી મેગી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ને ગરમ પાણી માં ઉમેરી બાફી લેવી
- 2
હવે એક કઢાઈ માં તેલ લેવું એને ગરમ કરવું ત્યાર બાદ ડુંગળી સંતાળવી પછી તેમાં સિમલા મિર્ચ ઉમેરો અને સાંતળો હવે બધા સોસ ઉમેરી મિક્સ કરવું
- 3
હવે બાફેલી મેગી અને ચીઝ ઉમેરી મિક્સ કરવું
- 4
હવે ગરમ ગરમ ચીઝી મેગી ને ટોમેટો સોસ અને પનીર થી સજાવી ને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701866












ટિપ્પણીઓ