વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)

#CDY
Children's day સ્પેશિયલ રેસિપી
હેપી children's day ઓલ ઓફ યુ🎉🎉
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#CDY
Children's day સ્પેશિયલ રેસિપી
હેપી children's day ઓલ ઓફ યુ🎉🎉
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાનો છૂંદો લઈ તેમાં બધા વેજીટેબલ અને જરૂર મુજબ બધા મસાલા કરી બેથી ત્રણ ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ નાખી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો
- 2
ત્યારબાદ તેને મનપસંદ શેપમાં કટલેટ વાળી લો ત્યારબાદ એક બાઉલમાં ૩ ચમચી કોર્ન ફ્લોર અને પા કપ જેટલું પાણી નાખી સલરી તૈયાર કરી લો
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય પછી કટલેટ ને કોર્ન ફ્લોર ની સ્લરી બોડીને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને કટલેટ મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન રંગની થાય ત્યા સુધી તળી લો
- 4
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી અને ગરમાગરમ વેજીટેબલ કટલેટ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
બાળકોને ભાવે તેવું સ્વાદિષ્ટ ડિનર Kajal Ankur Dholakia -
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
-
-
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
વેજીટેબલ સેઝવાન રોલ (Vegetable Schezwan Roll Recipe In Gujarati)
#BWવિન્ટર રેસીપી સ્પેશિયલ Falguni Shah -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
#મોમ આજે હું મારા બાળકો ની ફેવરેટ રેસીપી બનાવું છું. કેમ કે અત્યાર ના બાળકોને શાકભાજી ખાવાનું ખૂબ જોર આવે છે. એટલે હું બધા શાકભાજી મિક્સ કરીને વેજ કટલેટ બનાવું છું. હવે આ રેસિપી મારા બાળકોની એટલી ફેવરેટ બની ગઈ છે કે બીજી કોઈ રીતે બનાવેલી કટલેટ તેમને ભાવથી જ નથી. જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ તો પણ એ લોકો મારી જ રેસિપીની કટલેટ જ ભાવે છે એમ કરી ને અડતા પણ નથી.... Neha Suthar -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTRદિવાળી ટ્રીટ્સ રેસીપીકાળી ચૌદસ સ્પેશિયલ રેસીપી🎉🎉🎉🎉🎉🪔🪔🪔🪔🪔 Falguni Shah -
-
-
-
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)