જામફળ ફુદીના ની ચટણી (Jamfal Pudina Chutney Recipe In Gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
જે લોકો આંબલી, લીંબુ કે એવી કોઈ ખટાશ ના ખાય શકતા હોય એને માટે આ જામફળ નીચટપટી ચટણી બેસ્ટ ઓપસન છે, . સાથે સાથે આ પાચન માં પણ મદદ રૂપ થાય છે.
જામફળ ફુદીના ની ચટણી (Jamfal Pudina Chutney Recipe In Gujarati)
જે લોકો આંબલી, લીંબુ કે એવી કોઈ ખટાશ ના ખાય શકતા હોય એને માટે આ જામફળ નીચટપટી ચટણી બેસ્ટ ઓપસન છે, . સાથે સાથે આ પાચન માં પણ મદદ રૂપ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ના બિયા કાઢી ને ટુકડા માં સમારી લેવું.
ધાણા પુદીનો ધોઈ ને સાફ કરી લેવા - 2
બધી સામગ્રી ને મિક્સર જાર માં લઇ ને પીસી લેવું. જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
આ ચટણી ને થોડી ઘટ્ટ જ રાખવાની હોય છે એટલે વધુ પાણી ના ઉમેરવું, અને તમે રોટલી પરાઠા કે નાં સાથે ખાય શકો છો. અને 1 મહિના શુધી ફ્રિજ માં સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15712542

ટિપ્પણીઓ (5)